Wednesday, January 12, 2011

Birds help by Yuva Shakti Seva Parivar Mansa


On the kite flying festival we use glass mounted string for kites but do not realize that this may harm our feather friends Birds.

On this Makarsankranti the Organization called Yuva Shakti Seva Parivar Mansa with help of BCSG membersare going to do one jivdaya work for birds injured during this festival. The veterinary doctors are also include in this seva karya.

I request all of my friends to help anyway in this mission.

Please call on the number shown in this handbill.


Thursday, September 16, 2010

Friday, July 16, 2010

Father

 

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?

માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છેપણ ઘરના અસ્તિત્વને આપણે  ક્યારેય

સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?  પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું  કે

નથી બોલવા માં આવતું

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છેસંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે  છે,

દેવ-દેવીઓએ પણ માતાના ગુણગાન ગયા છેલેખકો-કવિઓ પણ માતાના ખુબ વખાણ કર્યાં છેસારી

વસ્તુ ને માતાની ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા હોયછેઆવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.

રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા

પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથીકારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછેપોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.

કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

જીજાબાઇ   શિવાજી  ને  ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત

ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે

 લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.  રામ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે

" આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે "તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છેદીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે

પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છેકારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છેઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી

પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છેખેંચ ભોગવીને પણ  બાળક

ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ  માં

પાર્ટીઓ આપે છે  અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે. 

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,

વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને

આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ  "ઓં માં"  આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો

ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો  "બાપ રે" આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો

માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.

દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે  ઘર ની દીકરી!  સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ  રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.  તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

**************************************************************************************

 

Friday, July 09, 2010

Very Good Rain

its time to move out from home
 
Really its a good rain.
 
Go and have abath in the rain.
 
Enjoy monsoon
 
 
 

Tuesday, December 15, 2009

GROWNING MANTRA

WE START GROWING ONLY WHEN WE COME OUT FROM COMFORT ZONE

Dr. SHSILESH THAKER

Saturday, September 19, 2009

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે "મોબાઈલ" થઈ ગયો!

Best Barkat

"રડ્યા 'બેફામ' સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી."

Monday, September 14, 2009

એક થાંભલાની ઊંચાઈ



મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને તાલિમ દરમ્યાન એક થાંભલાની ઊંચાઈ માપવાનું કહેવામાં આવ્યું.
નિસરણી અને માપપટ્ટી લઈને તેઓ મંડી પડ્યા થાંભલાની ઊંચાઈ માપવા. ક્યારેક માપપટ્ટી પડી જાય તો ક્યારેક નિસરણી હટી જાય!
એક એન્જિનિયર આ ખેલ જોતો હતો તે આવ્યો અને તેણે થાંભલાને આડો પાડી, જમીન પર સુવડાવીને માપપટ્ટીથી માપ લીધું અને ફરી થાંભલાને તેની જગ્યાએ ગોઠવીને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને કહ્યુ જુઓ આમ થાય!અને પોતાને કામે લાગી ગયો.
એન્જિનિયરના ગયા પછી એક મેનેજમેન્ટનો વિદ્યાર્થી બીજા ને કહે છે જોયું, આવ્યો મોટો એન્જિનિયર!; જોર જોરથી હસતાં હસ્તાં..
ડફોળને એટલી ખબર પડતી નથી કે અહીં ઊંચાઈ માપવાની હતી અને તેણે લંબાઈ માપી!

 

બોધ: એન્જિનિયર ગમે તેટલું સારું કામ કરશે, મેનેજર  & etc........  તેમાંથી ભૂલો કાઢશે!

Attitude is everythig

 
 
ATTITUDE IS A LITTLE THING WHICH MAKES A BIG DIFFERENCE IN LIFE.....BUT,...IT SHOULD BE LIKE...."I'M NOT THE BEST,BUT I'M NOT LIKE THE REST

Thursday, December 18, 2008

Vinod on drawing paper

Hi!
Friends
A little try to bring myself on the paper.
Did i get it or not please tell me immediate
Vinod

Monday, June 30, 2008

Take care of our public property

On 28th june i was travellin from mansa to ahmedabad by gularat state
transport bus.I saw that there is a bottle holder are fitted in the
bus for the passenger use,but what i found that most of those were
broken now i think the government has done there for the passenger's
facetily but no one knows that how to keep in useful for every one and
thus they damage the public property.We all expect that government
should do all for public but see there pictures you will find that no
one case for it.In fact we should preserve our public property.I hope
that who ever read this may will decide to take case of public
property.
 
Thank you.

 

Monday, June 16, 2008

VATSAL PLAYING TABALA





My son who is 5 1/2 yrs old is playing tabala very good. it has come by nature and we have never tried to teach him how to play it.

NIF AWARD FUNCTION




Hi Friends
Really I forgot to tell you all that in February 2007 I was in Delhi at NIF (national innovation foundation’s Award function, it was held at Delhi in ICAR Campus and in presence of Hon, President of India Mr, Ablull Kalam,
I was there with my wife. There was also a good enough honeymoon for us , There we were accommodated in Karolbaugh and was good hotel, We were so many people who were attending and the function, were also many people from south India and we enjoyed there company.
I have published some photos of the moment when Hon president visited our stall and watched our innovation( photo no 1). And the other one is with
Dr, R.A. Mashelkar( Scientist), Mr, Ramaswami ( secretary of department of science and technology Govt. of India) and Shri Anil Gupta sir.

Saturday, May 17, 2008

China Photo





Friends,

Publishing some memories of my China tour last April.It was really good business tour for me.

Photography of Diwali

Qudra Combi
Sentiments
Confus

Springs Fire from Light

Dear Friends,
Last Diwali I have tried to take some photographs of decorative lights and Ithink i got succeed in this. You know i keep interest in photography and have one Digital Camera of NIKON. Thes pictures are taken with this camera. If you like the photos please encourage me to do some more. please enjoy the photographs

Sunday, April 27, 2008

Wheat season in India


Friends,
Please find the photo. It has been taken by me on the time of wheat season in India. It is like a gold ball topping on earth and really it was beautiful moment of the season. You can see the fully loaded pod of the wheat and in background the blue sky adding the beauty in the photographs

SAFETY

Sometimes i see that some people do not wear safety belt in their car while driving. i have so many examples of the safety device's benefits,but generally we or our friends do not take care to use it and thus they get serious injury and it occurs in death or life time disability of any organ. In my memory i know one man who is Doctor in my city and he got an accident on the way with his car one his friend was also with him. His car was rolled mire than 4-5 times while accident but you will be surprise that they got little injury,Why because those two had wear ed sit belts. So we should remember that the benefit of using of sit belts are life saver and we should teach the lesson from this incident and start to wear sit-belt from today so,
WEAR A SIT-BELT AND SAVE YOUR LIFE

Saturday, April 19, 2008

idea for creating a society for alumini of RBLD School, Mansa

An idea has been circulating in my thoughts for creating an alumini society of all graduates of the RBLD school Mansa who wish to be in touch with each other. However, as i have no precedent on which to base this society; whether to keep it informal or to regularise it at this stage, i would like people to respond with any suggestions that they may have. I feel that this society be restricted to an online medium so that past students may communicate with each other wherever they may be in the world.